“મુસ્કાન…પહેલી નજરે ઉતાર-ચઢાવથી ઘવાયેલું લાગે…પરંતુ આ જિંદગીનું ઝરણું વહેતું હોય ત્યારે કેટલું આકર્ષક લાગે છે હેને? સારું થયુંને આપણે બંને સ્થિર પાણી ન બની ગયા…મને ડર હતો…સ્થિર પાણી હંમેશા સુકાય જાય છે, અથવા વાસ મારી જાય છે. બસ આવી રીતે જ આપણે બંને ઉછળતા-કુદતા રહીને જીવી લઈએ તો કેટલું સારું.”

− Jitesh Donga −

mini-quotes.com